સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાંઃ પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો કર્યો બહિષ્કાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદના ઘેરામાં આવી છે. આ વખતે પેપરમાં છબરડાના આક્ષેપ થયા છે. પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો બહિષ્કાર કર્યો હતો અને પરીક્ષા ખંડની બહાર નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, M.sc. સેમેસ્ટર-1ના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા છે. અને આ અંગે તેમણે કુલપતિને રજૂઆત કરી છે.  […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાંઃ પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો કર્યો બહિષ્કાર
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 8:45 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદના ઘેરામાં આવી છે. આ વખતે પેપરમાં છબરડાના આક્ષેપ થયા છે. પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો બહિષ્કાર કર્યો હતો અને પરીક્ષા ખંડની બહાર નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, M.sc. સેમેસ્ટર-1ના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા છે. અને આ અંગે તેમણે કુલપતિને રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ જૂની વી.એસ હોસ્પિટલને તોડવા પર હાઈકોર્ટનો સ્ટે, વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ઘટનાને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પરેશાન કરાઈ રહ્યા છે? કેમ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવે છે? પેપર પરીક્ષા ખંડમાં પહોંચે તે પહેલા ચકાસવામાં નથી આવતા? જો કોર્સ બહારનું પૂછાય તો વિદ્યાર્થીઓ કેવી રીતે લખી શકે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">