ધોરણ-10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરશો અરજી

ભારતીય પોસ્ટ વિભાગે સરકારી નોકરી માટે અરજી બહાર પાડી છે. જો તમને પણ સરકારી નોકરીની શોધ છે તો આ તક તમારા માટે જ છે. પોસ્ટ વિભાગની વેબસાઈટ પર અરજી કરી શકાય છે. 15 જાન્યુઆરીથી 2020 સુધી અરજી કરી શકાય છે. આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની ભલામણથી નવજોતસિંહ સિદ્ધુ પંજાબ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બની શકે છે […]

ધોરણ-10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરશો અરજી
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Dec 14, 2019 | 3:14 AM

ભારતીય પોસ્ટ વિભાગે સરકારી નોકરી માટે અરજી બહાર પાડી છે. જો તમને પણ સરકારી નોકરીની શોધ છે તો આ તક તમારા માટે જ છે. પોસ્ટ વિભાગની વેબસાઈટ પર અરજી કરી શકાય છે. 15 જાન્યુઆરીથી 2020 સુધી અરજી કરી શકાય છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની ભલામણથી નવજોતસિંહ સિદ્ધુ પંજાબ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બની શકે છે

6 ડિસેમ્બરથી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી સાંજના 5 વાગ્યા સુધી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉમેદવારોની ઉંમર

ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ. ઓફિસીયલ વેબસાઈટ પર તમને નોટિફિકેશન દ્વારા તમામ પ્રક્રિયાઓની માહિતી પ્રાપ્ત થશે. અને તમામ જરૂરી દસ્તાવેજની પ્રક્રિયા છેલ્લી તારીખ સુધીમાં પૂરી કરવાની રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉમેદવારનું ઓછામાં ઓછું શિક્ષણ ધો.10 સુધી હોવું જરૂરી છે. સાથે નાના અને મોટા વાહનોનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હોવું જોઈએ. સાથે ત્રણ વર્ષનો અનુભવ જોડવાનો રહેશે. આ નોકરી સ્ટાફ કાર ડ્રાઈવર તરીકેની છે. જેમાં 3 પોસ્ટ ખાલી પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">