VIDEO: વડાપ્રધાન મોદી અમદાવાદથી કેવડિયા જવાના માટે રવાના, વિવિધ વિકાસ કાર્યોને આપશે લીલી ઝંડી

   સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતમાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આ ઉજવણી માટે અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A […]

VIDEO: વડાપ્રધાન મોદી અમદાવાદથી કેવડિયા જવાના માટે રવાના, વિવિધ વિકાસ કાર્યોને આપશે લીલી ઝંડી
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 2:19 AM

સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતમાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આ ઉજવણી માટે અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ માતા હિરાબાના આર્શીવાદ લેવા માટે રાયસણ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી કેવડિયા કોલોનીમાં રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવશે અને સાથે જ પરેડમાં પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ સંબોધન પણ કરવાના છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">