VIDEO: મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકના પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો

મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકને પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 30,321 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સોમવારે બપોરે ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં છેલ્લા છ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો થયો છે. આ સપાટી આગામી બે દિવસમાં પાર થઈ જશે તેવો અંદાજ છે. આ પણ […]

VIDEO: મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકના પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 10:32 AM

મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકને પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 30,321 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સોમવારે બપોરે ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં છેલ્લા છ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો થયો છે. આ સપાટી આગામી બે દિવસમાં પાર થઈ જશે તેવો અંદાજ છે.

આ પણ વાંચોઃ VIDEO: રોણા શેરમાં…ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નર્મદા ડેમમાં 1300 mcm પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. હાલ ડેમમાંથી 5013 ક્યુસેક્સ પાણી કેનાલ અને નદીમાં 595 ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યું છે. અગાઉ નર્મદા ડેમની મહત્તમ સપાટી 121.92 હતી. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ નર્મદા ડેમની ઊંચાઇને વધારીને 138.68 મીટર કરવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જોકે અગાઉની ડેમની ઊંચાઇથી ડેમની સપાટી એકદમ નજીક આવી ચૂકી છે. જોકે ડેમની ઊંચાઇ વધવાને કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ખુબ જ ઓછી છે.

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">