મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે. આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા Web Stories View more ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ […]

મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 4:16 AM

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે.

આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

જોકે તાજેતરમાં પાકિસ્તાનમાં કરેલા પરફોર્મન્સ બાદ મિકાસિંઘ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પ્લોઈઝ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મિકાસિંઘ સાથે કામ કરનારને પણ બેન કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેવા સંજોગામાં જો સલમાન ખાન આગામી સપ્તાહે મિકાસિંઘ સાથે કાર્યક્રમ કરે તો તેના પર પણ પ્રતિબંધ મુકાઈ શકાય છે. યુએસ ખાતે યોજાનાર આ કાર્યક્રમને “અપ ક્લોઝ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન” નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સલમાન ખાન સામે કોઈ પગલા લેવાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">