VIDEO: બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગાંધીજીની 150મી જન્મજયંતિ પર ચાહકોને આપ્યો આ મોટો સંદેશ
બોલીવુડના અભિનેતા સલમાન ખાન સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સલમાન ખાને ચાહકો માટે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી સલમાને લોકોને ફિટ ઈન્ડિયાનો જાહેર સંદેશ આપ્યો છે. Web Stories View more અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા […]
બોલીવુડના અભિનેતા સલમાન ખાન સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સલમાન ખાને ચાહકો માટે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી સલમાને લોકોને ફિટ ઈન્ડિયાનો જાહેર સંદેશ આપ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે જ સલમાન ખાને સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે ચાહકોને ગાંધી જયંતિની શુભેચ્છા પાઠવી છે અને સાથે સાથે સ્વચ્છ ભારત અને ફિટ ઈન્ડિયા અભિયાનમાં લોકોને આગળ આવવા અપીલ કરી છે. જેથી સમગ્ર દેશ સ્વચ્છ રહે અને સ્વસ્થ રહે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો