RSS શરૂ કરી રહ્યું છે પ્રથમ સૈનિક સ્કૂલ, જાણો ક્યાં ધોરણથી પ્રવેશ અને કોને અનામત?

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાની સૈનિક સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર ખાતે આ એપ્રિલ મહિનાથી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણી શકશે. આ સૈનિક સ્કૂલમાં અનામતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહીદ થયા હોય તેવા જવાનોના દીકરાઓને અનામત આપવામાં આવશે. આ સિવાય સંઘની આ સ્કૂલમાં કોઈ જ અનામત લાગુ થશે નહીં. Facebook પર […]

RSS શરૂ કરી રહ્યું છે પ્રથમ સૈનિક સ્કૂલ, જાણો ક્યાં ધોરણથી પ્રવેશ અને કોને અનામત?
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 3:14 PM

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાની સૈનિક સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર ખાતે આ એપ્રિલ મહિનાથી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણી શકશે. આ સૈનિક સ્કૂલમાં અનામતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહીદ થયા હોય તેવા જવાનોના દીકરાઓને અનામત આપવામાં આવશે. આ સિવાય સંઘની આ સ્કૂલમાં કોઈ જ અનામત લાગુ થશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

રાષ્ટ્રીય સ્વયં સંઘની આ સૈનિક સ્કૂલ સંઘમાં સરસંઘસંચાલક રહેલા રજ્જુ ભૈયાના નામથી શરૂ કરવામાં આવી છે. રજ્જુ ભૈયાએ સંઘની કમાન વર્ષ 1994થી લઈને 2000 સુધી સંભાળી હતી અને તેમની યાદ રુપે સંસ્થાને નામ આપવામાં આવ્યું છે. આ સંઘની સૈનિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે થશે દેશના સેનામાં વિદ્યાર્થીઓની ભરતી? કુલ 160 વિદ્યાર્થીઓની બેચને સરકારની વિવિધ સૈનિક ભરતી માટે તાલીમ આપવામાં આવશે. એનડીએસની પરીક્ષા પાસ કરી શકે તે માટે કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૈનિક સ્કૂલ ફરજિયાત નિવાસી રહેશે એટલે કે સંલગ્ન હોસ્ટેલમાં રહીને જ બાળકોએ ભણવાનું રહેશે. આ સ્કૂલમાં સીબીએસઈ પેટર્ન મુજબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

sainik-school-by-rss-to-start-from-april-this-year-in-bulandshahr

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવો રહેશે વિદ્યાર્થીઓ- શિક્ષકોનો ડ્રેસ કોર્ડ? સંઘની આ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસ કોર્ડ પણ નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે વાદળી શર્ટ અને ઘેરા વાદળી રંગનું પેંટ ડ્રેસ કોર્ડ સ્વરૂપે નક્કી કરવામાં આવ્યું છે. જયારે શિક્ષકો માટે સફદે શર્ટ અને ગ્રે કલરનું પેંટ ડ્રેસ માટે નક્કી કરાયું છે. આ સંસ્થાનો ઉદેશ્ય સૈનિક બનવાની શિક્ષાની સાથે નૈતિક તેમજ આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનો છે તેવું જાણવા મળ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">