રૂપિયાની તંગી દુર કરવા ચોરીનો રસ્તો!, સુરત ક્રાઈમ બ્રાંચે 5 આરોપીને 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા

સુરત: બળદેવ સુથાર  કોરોના મહામારી વચ્ચે બેકાર બનેલા અને નોકરી ન હોવાના કારણે રૂપિયાની તંગી દૂર કરવા માટે જ્યાં નોકરી કરી હતી, ત્યાં જ ગોડાઉનમાંથી ઈમ્પોટેડ સિગારેટની ચોરી કરી તેને વેચવા માટે ફરતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ સાથે ગાડી મળી કુલ 8 […]

રૂપિયાની તંગી દુર કરવા ચોરીનો રસ્તો!, સુરત ક્રાઈમ બ્રાંચે 5 આરોપીને 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:34 PM

સુરત: બળદેવ સુથાર 

કોરોના મહામારી વચ્ચે બેકાર બનેલા અને નોકરી ન હોવાના કારણે રૂપિયાની તંગી દૂર કરવા માટે જ્યાં નોકરી કરી હતી, ત્યાં જ ગોડાઉનમાંથી ઈમ્પોટેડ સિગારેટની ચોરી કરી તેને વેચવા માટે ફરતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જો કે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ સાથે ગાડી મળી કુલ 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં આર્થિક સંકટ હોય અને પોતે બેરોજગાર હોય, જેથી રૂપિયાની જરૂર હોવાને લઈને પોતાના મિત્ર સાથે ચોરીની ઘટનાને અંજામ આપનાર પાંચ જેટલા લોકો જેમાંથી એક યુવાન જ્યાં ચોરી કરી તે જગ્યા પર ઈમ્પોટેડ સિગારેટ સાથે રોકડા રૂપિયા હોવાનું જાણતો હોવાને લઈને ચોરીને અંજામ આપીને આ તમામ માલ વેચવા માટે ફરી રહ્યા છે.

rupiya-ni-tangi-dur-karva-chori-no-rasto-surat-crime-branch-e-5-aaropi-ne-8-lakh-na-mudamal-sathe-jadpya

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઈસમોએ થોડા દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં મોટી ચોરી કરેલા માલને એક ગાડીમાં લઈને જિલ્લાની બ્રિજ પાસે ઉભી છે આ બાતમીના આધારે પોલીસે આરોપીનોને ઝડપી પાડ્યા હતા. જો કે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે એક લાલ કલરની ગ્રાન્ડ આઈ- 10 કાર, (જેનો નંબર GJ-05-RC-5160) કબ્જે કરી હતી. પોલીસે સમગ્ર ગુન્હામાં અવેશ ઉર્ફ હેરી બાહુદ્દીનભાઈ મુલતાણી, ફરહાન ઉર્ફે ગોલુ  ગુલામમોમુદ્દીન શેખ, અહેબાઝ ઉર્ફે ઈલ્યાસ ઉર્ફે ઈલ્લો હસમનભાઈ ડભોયા, જી મોહંમદ અને  હારીશ ઈહયાસભાઈ ડુમસીયાને પોલીસે ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા પકડાયેલા આરોપીમાંથી હારીદા ઈલ્યારાભાઈ ડુમસીયાઓએને મળી વાતચીત કરતા વારીશ ડુમસીયા અગાઉ ખેમાણી ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરી ચુકેલો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

rupiya-ni-tangi-dur-karva-chori-no-rasto-surat-crime-branch-e-5-aaropi-ne-8-lakh-na-mudamal-sathe-jadpya

જેને લઈને ગોડાઉનમાં ઈમ્પોટેડ  સિગારેટના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં જથ્થો હોય છે. જેને લઈને આરોપી કાવતરું બનાવી પોતાના મિત્ર અવેશ ઉર્ફ હેરી બાહુદ્દીનભાઈ મુલતાણી ગાડીમાં તારીખ 4/8/2020ના રોજ મોડી રાત્રે રાંદેર મેરૂ લક્ષ્મી મંદીર પાછળ આવેલું ખેમાણી ગોડાઉનમાં ચોરી કરવા પ્રવેશ કરી. અલગ-અલગ બ્રાન્ડની બ્રાન્ડેડ સિગારેટનો જથ્થો તેમજ રોકડ રૂપિયા તથા પરચુરણ અને ડી.વી.આર. વગેરેની ચોરી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ગાડી સાથે અલગ અલગ બ્રાન્ડની સિગારેટના કુલ 732 પેકેટ, રોકડા 80,000 રૂપિયા, પરચુરણ રૂપિયા 10,465, 4 નંગ મોબાઈલ જેની કુલ કિંમત 48,000 એમ મળી કુલ રૂપિયા 8,30,465 જેટલા રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી. આ તમામ આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">