પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી
પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ વખતે પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ જાણકારી નથવાણીએ ટ્વીટ કરીને આપી છે. સાથે જ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીનો આભાર માન્યો અને આંધ્રપ્રદેશના લોકોના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... […]
પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ વખતે પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ જાણકારી નથવાણીએ ટ્વીટ કરીને આપી છે. સાથે જ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીનો આભાર માન્યો અને આંધ્રપ્રદેશના લોકોના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો