રોહિત શર્મા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે વધુ એક રેકોર્ડ બનાવવા માટે સક્ષમ, તોડી શકે છે આ 2 ધુરંધર ક્રિકેટરના રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટસમેન હિટ મેન રોહિત શર્માનો હિટ શો વિશ્વ કપમાં ચાલુ જ છે. રોહિત શર્મા તેમની તોફાની બેટિંગના દમ પર વિશ્વ કપ 2019માં ઘણા રેકોર્ડસ તેમના નામ પર કરી ચૂક્યા છે. રોહિત શર્મા દુનિયાના પહેલા એવા બેટસમેન પણ બન્યા, જેમને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ 5 સદી ફટકારી હોય. આ વિશ્વ […]

રોહિત શર્મા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે વધુ એક રેકોર્ડ બનાવવા માટે સક્ષમ, તોડી શકે છે આ 2 ધુરંધર ક્રિકેટરના રેકોર્ડ
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 8:37 AM

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટસમેન હિટ મેન રોહિત શર્માનો હિટ શો વિશ્વ કપમાં ચાલુ જ છે. રોહિત શર્મા તેમની તોફાની બેટિંગના દમ પર વિશ્વ કપ 2019માં ઘણા રેકોર્ડસ તેમના નામ પર કરી ચૂક્યા છે.

રોહિત શર્મા દુનિયાના પહેલા એવા બેટસમેન પણ બન્યા, જેમને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ 5 સદી ફટકારી હોય. આ વિશ્વ કપમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટસમેન છે અને ન્યૂઝીલેન્ડની સામે 27 રન બનાવશે તો વિશ્વ કપમાં એક રેકોર્ડ પોતાને નામ કરી લેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

16 વર્ષ પછી તુટશે સચિન તેંડુલકરનો રેકોર્ડ

રોહિત શર્મા આ વિશ્વ કપમાં 8 મેચમાંથી 5 સદીની સાથે અત્યાર સુધી 647 રન બનાવી ચૂક્યા છે. વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામ પર છે. સચિને 2003ના વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે આ વિશ્વ કપમાં રોહિત શર્મા 27 રન બનાવશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે અને એક વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવનારા બેટસમેન બની જશે. ત્યારે ન્યૂઝીલેન્ડની સામે સેમીફાઈનલમાં 17 રન બનાવીને જ તે વિશ્વ કપની એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનારા બીજા નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટસમેન મૈથ્યૂ હેડનને પાછળ છોડી દેશે. મૈથ્યૂ હેડને 2007ના વિશ્વ કપમાં 659 રન બનાવ્યા હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">