અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા
9 ઓગસ્ટની સવારેથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી મેઘમહેર થઈ છે. અમદાવાદમાં આ સામાન્ય વરસાદથી જ તંત્રની પોલ ખૂલી ગયી છે. ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાની ખબરો સામે આવી રહી છે તો હવે લાંભા વોર્ડમાં તો વરસાદના લીધે રોડ બેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. Web Stories View more અતીક અને […]
9 ઓગસ્ટની સવારેથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી મેઘમહેર થઈ છે. અમદાવાદમાં આ સામાન્ય વરસાદથી જ તંત્રની પોલ ખૂલી ગયી છે. ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાની ખબરો સામે આવી રહી છે તો હવે લાંભા વોર્ડમાં તો વરસાદના લીધે રોડ બેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટ
આ પણ વાંચો: ઉકાઈ ડેમના 11 દરવાજાઓ ખોલીને 50 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો