ગરીબ અને મધ્યમ વર્ગ માટે કમરતોડ ભાવ વધારો, અનલૉકમાં મોંઘવારી આસમાને પહોંચી
લૉકડાઉન બાદ અનલૉક શરૂ થયું, જેમાં મોંઘવારી પણ જાણે અનલૉક થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં જીવન-જરૂરી મોટાભાગની વસ્તુઓમાં ધરખમ ભાવ વધારો થયો છે. શાકભાજી, ડુંગળી-બટાકા, દાળ અને કઠોળ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ કમરતોડ ભાવ વધારો થયો છે. સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દિવસે દિવસે મોંઘવારી […]
લૉકડાઉન બાદ અનલૉક શરૂ થયું, જેમાં મોંઘવારી પણ જાણે અનલૉક થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં જીવન-જરૂરી મોટાભાગની વસ્તુઓમાં ધરખમ ભાવ વધારો થયો છે. શાકભાજી, ડુંગળી-બટાકા, દાળ અને કઠોળ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ કમરતોડ ભાવ વધારો થયો છે. સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દિવસે દિવસે મોંઘવારી એટલી વધી રહી છે કે, ગરીબ માણસો ખાય તો ખાય શું? તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો: અટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો