વિશ્વકપમાં ઘાયલ થયેલ શિખર ધવનના બદલે BCCIએ મોકલ્યો એક ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડી
વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. ભારતના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવનને થયેલ ઈજાના કારણે તે થોડા દિવસ માટે મેચ નહી રમી શકે તેવું ટીમ ઈન્ડિયાની મેડીકલ ટીમનું કહેવું છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]
વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. ભારતના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવનને થયેલ ઈજાના કારણે તે થોડા દિવસ માટે મેચ નહી રમી શકે તેવું ટીમ ઈન્ડિયાની મેડીકલ ટીમનું કહેવું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શિખર ધવન અત્યારે તો ઈંગ્લેન્ડમાં જ BCCIની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. BCCI એ ઋષભ પંતને ઈંગ્લેન્ડ જવા સુચના આપી છે અને ત્યા પહોચ્યા બાદ ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરશે. વિશ્વકપ માટે જ્યારે ટીમની પસંદગી થઈ હતી ત્યારે પસંદગીકારોએ તેમની અવગણના કરી હતી. ઋષભ પંત બુધવારે ઈંગ્લેન્ડ પહોંચશે પરંતુ શિખર ધવનના રમવા અંગેના નિર્ણય બાદ તેમને 15 સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]