JioFiber આવતા મહિનાથી થશે શરૂ, કેબલ-ડીટીએચ ઓપરેટરોની વધશે મુશ્કેલી!

સપ્ટેમ્બર 2016 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિઓ દ્વારા ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ પછી પ્રાઇસ વોરનું યુદ્ધ ફાટી નીકળ્યું. લગભગ 3 વર્ષ પછી 5 સપ્ટેમ્બરથી જિઓની બ્રોડબેન્ડ સેવા જિઓ ગીગા ફાઇબર શરૂ થવા જઈ રહી છે. બ્રોડબેન્ડ ઉપરાંત મહિને માત્ર 700 રૂપિયાના પ્રારંભિક ભાવની આ યોજનામાં ઘણી વિશેષ સેવાઓ આપવામાં આવી રહી છે. રિલાયન્સના આ […]

JioFiber આવતા મહિનાથી થશે શરૂ, કેબલ-ડીટીએચ ઓપરેટરોની વધશે મુશ્કેલી!
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 10:48 AM

સપ્ટેમ્બર 2016 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિઓ દ્વારા ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ પછી પ્રાઇસ વોરનું યુદ્ધ ફાટી નીકળ્યું. લગભગ 3 વર્ષ પછી 5 સપ્ટેમ્બરથી જિઓની બ્રોડબેન્ડ સેવા જિઓ ગીગા ફાઇબર શરૂ થવા જઈ રહી છે. બ્રોડબેન્ડ ઉપરાંત મહિને માત્ર 700 રૂપિયાના પ્રારંભિક ભાવની આ યોજનામાં ઘણી વિશેષ સેવાઓ આપવામાં આવી રહી છે. રિલાયન્સના આ સેગમેન્ટમાં આવવાથી ડીટીએચ અને બ્રોડબેન્ડ સેવા પૂરી પાડતા કેબલ ઓપરેટરોની મુશ્કેલીઓ વધી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિલાયન્સ જિઓની બ્રોડબેન્ડ સેવામાં ઓછામાં ઓછી 100 એમબીપીએસથી 1 જીબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ આપવાની યોજના છે. આ ઉપરાંત આજીવન ફ્રી ફોન કોલ્સ, ફ્રી એચડી ટીવી અને ડીશ ઉપલબ્ધ કરાશે. આ યોજના 700 રૂપિયા થી 10,000 રૂપિયા માસિક પ્લાનમાં ઉપલબ્ધ થશે. આ સાથે, જિઓએ લેન્ડલાઈનથી યુએસ અને કેનેડાને 500 રૂપિયાના માસિક ભાડા પર અમર્યાદિત આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ પણ ઓફર કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..

રિલાયન્સ જિઓએ બ્રોડબેન્ડ સેવામાં ઓછામાં ઓછી 100 એમબીપીએસની ઇન્ટરનેટ સ્પીડ જાહેર કરી છે. જો કે આ સ્પીડ વધારી 1 જીબીપીએસ કરવામાં આવશે. ટેલિકોમ ઉદ્યોગના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવાને કારણે બજારમાં અન્ય કંપનીઓને નવા પડકારોનો સામનો કરવો પડશે. બીએસએનએલની સસ્તી યોજનામાં વપરાશકર્તાઓને 50 એમબીપીએસની સ્પીડ મળે છે. એ જ રીતે એરટેલની વી-ફાઇબર બ્રોડબેન્ડ સેવાની સ્પીડ 300 એમબીપીએસ છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">