ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

રાજ્યભરમાં વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પે અને પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈ લાંબા સમયથી સરકાર પાસે હક્કની માગણીઓ કરનાર કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે હવે મહેસુલ કર્મચારીઓએ ગાંધીનગર તરફ કૂચ કરી છે.   Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો […]

ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 6:05 AM

રાજ્યભરમાં વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પે અને પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈ લાંબા સમયથી સરકાર પાસે હક્કની માગણીઓ કરનાર કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે હવે મહેસુલ કર્મચારીઓએ ગાંધીનગર તરફ કૂચ કરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

33 જિલ્લાના 10 હજાર જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓએ ગાંધીનગર પહોંચી રેલી શરૂ કરી છે. રેલી બાદ સભા યોજવામાં આવશે. સભામાં સંબોધન બાદ કર્મચારીઓ 17 જેટલી માગને પુરી કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદન આપી રજૂઆત કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીજી તરફ મહેસુલી કર્મચારીઓની હડતાળના કારણે અનેક કામો અટવાયા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે રાજ્યભરમાં મહેસુલી કર્મચારીઓ પોતાની માગને લઈને આવેદન આપી ચૂક્યા છે. તેની વચ્ચે હવે પાટનગર તરફ કૂચ કરતાં વિરોધ ઉગ્ર બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">