ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 85.03% પરિણામ

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ WWW.GSEB.ORG પર પોતાનું પરિણામ જાણી શકે છે. રાજ્યમાં કુલ 5 લાખ 33 હજાર વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ સવારે 10 કલાકથી બપોરના 4 કલાક સુધી પોતાની માર્કશિટ મેળવી શકશે. TV9 Gujarati Web Stories View more […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 85.03% પરિણામ
Follow Us:
| Updated on: May 25, 2019 | 4:07 AM

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ WWW.GSEB.ORG પર પોતાનું પરિણામ જાણી શકે છે. રાજ્યમાં કુલ 5 લાખ 33 હજાર વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ સવારે 10 કલાકથી બપોરના 4 કલાક સુધી પોતાની માર્કશિટ મેળવી શકશે.

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આજે જાહેર થયું છે. સૌથી વધારે પરિણામ પાટણ જિલ્લાનું 85.03% આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલજીલ્લાનુ 45.82% પરિણામ આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43% આવ્યું છે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">