અમદાવાદ: SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના મૂડમાં, તમામ રેસિડેન્ટ ડૉક્ટર SVP હોલમાં એકઠા થયા
અમદાવાદની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના મૂડમાં છે. એક રેસિડેન્ટ ડૉક્ટરના સ્વજનને એડમિટ કરવાની હોસ્પિટલ તંત્ર દ્વારા ના પાડતા હોબાળો થયો છે. અત્યારે તમામ રેસિડેન્ટ ડૉક્ટર SVP હોલમાં એકઠા થયા છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી […]
અમદાવાદની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના મૂડમાં છે. એક રેસિડેન્ટ ડૉક્ટરના સ્વજનને એડમિટ કરવાની હોસ્પિટલ તંત્ર દ્વારા ના પાડતા હોબાળો થયો છે. અત્યારે તમામ રેસિડેન્ટ ડૉક્ટર SVP હોલમાં એકઠા થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો