રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત […]

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મૉનેટરી પૉલિસીની જાહેરાત કરશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 07, 2020 | 10:23 PM

રિઝર્વ બેન્ક 9 ઑક્ટોબરે મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે. સરકારે શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માને RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)માં સોમવારે નૉમિનેટ કર્યા છે. RBIના નિયમો મુજબ સરકાર તરફથી નામિત આ સભ્યોનું કાર્યકાળ આવતા 4 વર્ષ સુધી રહેશે. રિઝર્વ બેન્ક દર બે મહીનામાં મોનેટરી પોલિસીની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે સરકારની તરફથી નામિત સભ્યોનું કાર્યકાળ સમાપ્ત થવા ઉપરાંત નવા નામ 29 સપ્ટેમ્બર સુધી ન મળવાથી 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમ્યાન મળનારી બેઠક મુલતવી દેવાઈ હતી. બેઠક ન થવાથી RBIએ પોલિસી રિવ્યૂ ટાળવો પડ્યો હતો. પહેલા પોલિસી રિવ્યૂ માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબરની વચ્ચે થવા વાળી હતી. બેઠક માટે ઓછામાં ઓછા 4 સભ્ય જરૂરી છે.

Reserve bank 9 october e monetary policy ni jaherat karse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સરકારે હવે પોતાની તરફથી ત્રણ સભ્યોને નિયુક્ત કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ અપોઈન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધ કેબિનેટે  શશાંક ભિડે, અશિમા ગોયલ અને જયનાથ વર્માના નામો પર પોતાની મુહર લગાવી દીધી છે. અગાઉ RBI ગવર્નર એકલા જ પૉલિસી રેટ પર નિર્ણય કરતા હતા. પરંતુ 2016માં સરકારે ફેરફાર અમલમાં મૂકી  6 સભ્ય મૉનેટરી પૉલિસી કમિટી-MPCની રચના કરી હતી. છેલ્લા 5 વર્ષથી કમિટીના સભ્યો સંયુકત રીતે  પોલિસી રેટ નક્કી કરે છે. આ કમિટીમાં 3 સભ્ય સરકારની તરફથી નક્કી કરવામાં આવે છે અને ત્રણ સભ્ય RBIના હોય છે. RBIના ગવર્નર MPCના હેડ હોય છે, જે ઈન્ડિપેન્ડેટ મેમ્બરની રીતે કામ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">