દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

26 જાન્યુઆરીને દેશ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવા માટે જઈ રહ્યો છે અને તેની સૌથી મોટી ઉજવણી દિલ્હી ખાતે થઈ જવા રહી છે. 71માં પ્રજાસત્તાક દિવસે જમીનથી લઈને આકાશ સુધી દિલ્હીની સુરક્ષા વધારી દેવાઈ છે. દિલ્હી આ દિવસે કિલ્લામાં તબદીલ થઈ જશે અને તમામ બહારના વાહનોને ચકાસણી પછી દિલ્હીની અંદર આવવા માટે મંજૂરી મળશે. જો કે […]

દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 25, 2020 | 3:58 AM

26 જાન્યુઆરીને દેશ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવા માટે જઈ રહ્યો છે અને તેની સૌથી મોટી ઉજવણી દિલ્હી ખાતે થઈ જવા રહી છે. 71માં પ્રજાસત્તાક દિવસે જમીનથી લઈને આકાશ સુધી દિલ્હીની સુરક્ષા વધારી દેવાઈ છે. દિલ્હી આ દિવસે કિલ્લામાં તબદીલ થઈ જશે અને તમામ બહારના વાહનોને ચકાસણી પછી દિલ્હીની અંદર આવવા માટે મંજૂરી મળશે. જો કે ખાનગી વાહનો આવી શકશે તો તમામ કર્મશીયલ વાહનોને દિલ્હીમાં આ દિવસે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. 26 જાન્યુઆરીના દિવસને દિલ્હીમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને મંજૂરી કોઈ જ ખાનગી કે સરકારી વિમાનો ઉડી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

republic-day-security-22-thousand-police-personnel-will-be-deployed

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બજેટ પહેલાં કહી આ મોટી વાત, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નીચેની સુરક્ષાથી રાખવામાં આવશે કાર્યક્રમમાં નજર

  • પ્રજાસત્તાક દિવસે 17 હજાર દિલ્હી પોલીસના જવાનો તૈનાત
  • દિલ્હી પોલીસના 2700 જવાનો સિવિલ ડ્રેસમાં લોકોની વચ્ચે સુરક્ષા માટે હાજરી આપશે.
  • લોકોના સુરક્ષા આપી શકાય તે માટે પરાક્રમ અને પ્રખર વેનની જગ્યા જગ્યા પર તૈનાતી
  • મંજૂરી વિનાના ડ્રોનને તોડી પાડવા માટે એન્ટી ડ્રોન ટીમ રહેશે તૈનાત

republic-day-security-22-thousand-police-personnel-will-be-deployed

  • પરેડ રૂટની 500 ઈમારતો પર શાર્પ-શૂટર્સ રાખશે હથિયાર સાથે નજર
  • દિલ્હી પોલીસ દ્વારા કમ્યુનિકેશન માટે 10 જેટલાં મોબાઈલ કંટ્રોલ રૂમ
  • FACE RECOGNITION કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના લીધે ચાંપતી નજર રાખવામાં આવશે
  • દિલ્હીની તમામ બોર્ડરને સીલ કરી દેવાશે.
  • સીએએનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોઈપણ આ વિરોધ કરવા માટે પરેડના રૂટ માટે ના આવી શકે તે માટે ચાંપતી નજર પ્રદર્શનકારીઓ પર રાખવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">