71મા ગણતંત્ર દિવસ પર પરેડના ‘ચીફ ગેસ્ટ’ બનશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો

દેશના 71માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક રીતથી સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. તે દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. #Delhi : President of Brazil, Jair Messias Bolsonaro receives ceremonial reception at Rashtrapati Bhawan. #TV9News pic.twitter.com/WhNGbnujAi […]

71મા ગણતંત્ર દિવસ પર પરેડના 'ચીફ ગેસ્ટ' બનશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 9:15 AM

દેશના 71માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક રીતથી સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. તે દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક કાર્યક્રમમાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ બોલસોનારો 26 જાન્યુઆરીએ ભારતના 71માં ગણતંત્ર દિવસ પર પરેડમાં મુખ્ય અતિથિ રહેશે. બોલસોનારો શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરણે એરપોર્ટ પર બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોની આગેવાની કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">