Budget 2020: ઈન્કમટેક્સ સ્લેબને લઈ આવી શકે છે સારા સમાચાર, ખાસ આ વર્ગના લોકોને ફાયદો થવાની શક્યતા

1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થશે. જેમાં નાણાપ્રધાન ઈન્કમટેક્સમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. જો ઈન્કમટેક્સ પર ગઠિત કમેટીની ભલામણોને લીલી ઝંડી મળે છે તો રજૂ થતાં બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ થશે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર 5 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલમાં 5 લાખ રૂપિયા […]

Budget 2020: ઈન્કમટેક્સ સ્લેબને લઈ આવી શકે છે સારા સમાચાર, ખાસ આ વર્ગના લોકોને ફાયદો થવાની શક્યતા
Follow Us:
| Updated on: Jan 23, 2020 | 6:37 AM

1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થશે. જેમાં નાણાપ્રધાન ઈન્કમટેક્સમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. જો ઈન્કમટેક્સ પર ગઠિત કમેટીની ભલામણોને લીલી ઝંડી મળે છે તો રજૂ થતાં બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ થશે છે.

relief can be found in budget 2020 income tax slab budget 2020 Income tax slab ne lai aavi shake che sara samachar khas aa varg na loko ne faydo thavani shakyata

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર 5 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. ત્યારે 7થી10 કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલમાં 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

10થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. હાલમાં 10 લાખ રૂપિયાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે. 20 લાખથી 10 કરોડ રૂપિયાની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. તે સિવાય 10 કરોડ રૂપિયાથી વધારેની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રો મુજબ બજેટ પહેલા ઈન્કમટેક્સમાં ફેરફાર પર ગઠિત કમેટીએ નાણા મંત્રાલયને આપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા પછી સારૂ રહેશે કે આ વખતે લો મિડલ ક્લાસ અને મિડલથી મિડલ ક્લાસને છુટ આપવામાં આવે. ત્યારે ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. નિચલા સ્લેબમાં ફેરફાર કરીને લો મિડલ ક્લાસને રાહત આપવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">