1 વર્ષના પ્રિપેઈડ પ્લાનમાં એરટેલ, જિયો અને વોડાફોનની છે આ ઓફર, વાંચો વિગત

સ્માર્ટફોનમાં 2 સીમકાર્ડ આવી ગયા છે જેના લીધે લોકો બે નેટવર્ક કંપનીનો એક સાથે ઉપયોગ કરી શકે છે. ઘણાં લોકો નક્કી જ નથી કરી શકતા કે કયો પ્લાન લેવો. જો તમારી પાસે રિલાયન્સ જિયો, એરટેલ કે વોડાફોનનું કંપનીનું સીમકાર્ડ હોય તો અમે તમને જણાવીશું કે કંઈ કંપની સારી ઓફર આપી રહી છે. Web Stories View […]

1 વર્ષના પ્રિપેઈડ પ્લાનમાં એરટેલ, જિયો અને વોડાફોનની છે આ ઓફર, વાંચો વિગત
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 4:15 PM

સ્માર્ટફોનમાં 2 સીમકાર્ડ આવી ગયા છે જેના લીધે લોકો બે નેટવર્ક કંપનીનો એક સાથે ઉપયોગ કરી શકે છે. ઘણાં લોકો નક્કી જ નથી કરી શકતા કે કયો પ્લાન લેવો. જો તમારી પાસે રિલાયન્સ જિયો, એરટેલ કે વોડાફોનનું કંપનીનું સીમકાર્ડ હોય તો અમે તમને જણાવીશું કે કંઈ કંપની સારી ઓફર આપી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. એરટેલ(Airtel)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity એરટેલ કંપનીનો જો 365 દિવસનો પ્લાન વિશે વાત કરીએ તો કંપનીએ બે પ્લાન રજૂ કર્યા છે. જેમાં એકની કિંમત 1498 રુપિયા જ્યારે અન્ય પ્લાનની કિંમત 2398 રુપિયા છે. 1498 રુપિયામાં 3600 એસએમએસ, 24 જીબી ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે 2398 રુપિયાનો પ્લાન ખરીદશો તો તેમાં રોજ 1.5 જીબી ડેટા, દરરોજના 600 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

આ પણ વાંચો :   અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

2. વોડાફોન(Vodafone)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity જો વોડાફોનના 365 દિવસના પ્લાનની વાત કરીએ તો તેના પણ બે પ્લાન માર્કેટમાં છે. જેમાં એકની કિંમત 1498 રુપિયા જ્યારે બીજા પ્લાનની કિંમત 2399 રુપિયા છે. 1498 રુપિયામાં 3600 એસએમએસ, 24 જીબી ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે 2398 રુપિયાનો પ્લાન ખરીદશો તો તેમાં રોજ 1.5 જીબી ડેટા, દરરોજના 600 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આમ એરટેલ અને વોડાફોનના પ્લાનના બેનિફેટ સરખા જ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. રિલાયન્સ-જિયો (Reliance-Jio)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity જિઓની વાત કરીએ તો એક પ્લાનની કિંમત 1299 રુપિયા છે જેની વેલિડીટી 365 દિવસની છે. આ પ્લાનમાં તમને કુલ 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે અને તેની સાથે જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું તો અન્ય નેટવર્ક પ્રોવાઈડર પર 12000 એફયુપી મિનિટ મળી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જો 2199 રુપિયાના પ્લાનની વાત કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ ડેટાની સાથે જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી શકશે. અન્ય નેટવર્ક પ્રોવાઈડરની સાથે વાત કરવા માટે 12000 એફયુપી મિનિટ પણ આપવામાં આવી રહી છે. દરરોજના 1000 એસએમએસ પણ આ પ્લાનમાં સમાવિષ્ટ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">