VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]

VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો
traffic rule
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 11:04 AM

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રાફિક નિયમોમાં ફેરફારની સાથે દંડમાં ઘટાડો#Tv9News #Gujarat #Traffic

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १० सप्टेंबर, २०१९

આ પણ વાંચોઃ કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના એક્ટ પ્રમાણે 1 હજારથી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઈને દેશભરમાં સોશિયલ મીડિયા સહિત વિરોધ ચાલી રહ્યો હતો. લોકો કટાક્ષના રૂપે મજાક પણ ઉડાવી રહ્યા હતા. પરંતુ જોવામાં આવે તો એક ગંભીર મુદ્દો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">