VIDEO: હાઈકોર્ટના આદેશનો ખુલ્લેઆમ અનાદર, મોલમાં લેવાઈ રહ્યો છે તગડો પાર્કિગ ચાર્જ

ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ મોલમાં પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વડોદરાના ટ્રાન્સક્યુબ મોલમાં લોકો પાસેથી હાલમાં પણ પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ટ્રાન્સક્યુબ મોલના સિક્યુરીટી હેડ આ વસુલવમાં આવતા પાર્કિગ ચાર્જથી અજાણ છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત […]

VIDEO: હાઈકોર્ટના આદેશનો ખુલ્લેઆમ અનાદર, મોલમાં લેવાઈ રહ્યો છે તગડો પાર્કિગ ચાર્જ
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 9:07 AM

ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ મોલમાં પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વડોદરાના ટ્રાન્સક્યુબ મોલમાં લોકો પાસેથી હાલમાં પણ પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ટ્રાન્સક્યુબ મોલના સિક્યુરીટી હેડ આ વસુલવમાં આવતા પાર્કિગ ચાર્જથી અજાણ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : માણેકચોક ખાણી-પાણી બજારને એક દિવસ બંધ રાખવામાં આવ્યું, જુઓ VIDEO

ત્યારે સુપરવાઈઝરે દાવો કર્યો છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અધિકારીક સુચના મળી નથી. તેથી હાલમાં પણ મોલમાં આવતા લોકો પાસેથી તગડો પાર્કિગ ચાર્જ વસુલવામાં આવે છે. ત્યારે મોલના સત્તાધીશો હાઈકોર્ટના હુકમનો ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છે અને લોકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">