IPL 2020: RCBએ ટીમમાં સામેલ કર્યો આ વિદેશી ખેલાડી, શું આ વખતે ટીમ બનશે ચેમ્પિયન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) નો ખિતાબ જીતવા માટે કોઈ કસર છોડી રહી નથી. યુએઈના વાતાવરણમાં રમતના સંજોગોને સમજવા માટે, યુએઈ ક્રિકેટ ટીમના કેપ્ટન (અહેમદ રઝા) આરસીબી ટીમ સાથે સંકળાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રઝા સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરશે. તેણે સાત દિવસની ક્વોરેન્ટાઇન પણ પૂર્ણ કરી લીધી છે અને […]

IPL 2020: RCBએ ટીમમાં સામેલ કર્યો આ વિદેશી ખેલાડી, શું આ વખતે ટીમ બનશે ચેમ્પિયન?
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 7:25 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) નો ખિતાબ જીતવા માટે કોઈ કસર છોડી રહી નથી. યુએઈના વાતાવરણમાં રમતના સંજોગોને સમજવા માટે, યુએઈ ક્રિકેટ ટીમના કેપ્ટન (અહેમદ રઝા) આરસીબી ટીમ સાથે સંકળાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રઝા સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરશે. તેણે સાત દિવસની ક્વોરેન્ટાઇન પણ પૂર્ણ કરી લીધી છે અને હવે તે ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરશે. આ સિવાય આરસીબીએ યુએઈના 19 વર્ષીય લેગ સ્પિનર ​​કાર્તિક મેયપ્પનને ટીમમાં સામેલ કર્યો છે.

31 વર્ષીય રઝાએ કહ્યું કે યુએઈ ટીમના કેપ્ટન તરીકે મને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે પરિચય કરાયો હતો. તેણે કહ્યું કે તે મારા માટે શાનદાર હતું. તમે કલ્પના કરી શકો છો કે એબી ડી વિલિયર્સ જેવો ખેલાડી અમને મદદ કરવા બદલ આભાર કહે તે ખરેખર અદ્ભૂત હતું.

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ આરસીબી પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યું છે. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આરસીબી તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.

કોહલીની હાલની ટીમ 2016 પછીની સૌથી સંતુલિત ટીમ છે. આરસીબીએ દક્ષિણ આફ્રિકાના બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ પર 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ક્રિસ ગેલના ગયા પછીથી, આરસીબીની બેટિંગ કોહલી અને એબી ડી વિલિયર્સ પર નિર્ભર છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરના કેપ્ટન આરોન ફિંચનું આગમન તેમના પરનું દબાણ હળવું કરશે. કોહલી હવે ફિન્ચ સાથે ઇનિંગ્સ ખોલી શકે છે અથવા ત્રીજા નંબર પર ઉતરી શકે છે.
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">