RBIની પ્રાયોરિટી સેક્ટર ગાઈડલાઈન અંતર્ગત ખેડૂતો માટે ધિરાણની મર્યાદાઓમાં વધારો કરાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ ખેડૂતોને  ખાસ પ્રાધાન્ય આપ્યું છે. કમ્પોઝડ બાયોગેસ પ્લાન્ટ, ફાર્મર પ્રોડયુસર, ઓર્ગેનાઈઝર અને ફાર્મર પ્રોડયુસર કંપનીઓ માટે પ્રાથમિકતા શ્રેણીમાં 5 કરોડ સુધી લોનની જોગવાઈ રખાઈ છે. ક્રોપ લોન અને મશીનરી માટે 2 કરોડ સુધીની લોન પ્રાથમિકતા શ્રેણીમાં ગણાશે. સરકાર રિન્યુએબલ એનર્જી ઉપર વિશેષ ભાર આપી રહી છે. જે […]

RBIની પ્રાયોરિટી સેક્ટર ગાઈડલાઈન અંતર્ગત ખેડૂતો માટે ધિરાણની મર્યાદાઓમાં વધારો કરાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:40 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ ખેડૂતોને  ખાસ પ્રાધાન્ય આપ્યું છે. કમ્પોઝડ બાયોગેસ પ્લાન્ટ, ફાર્મર પ્રોડયુસર, ઓર્ગેનાઈઝર અને ફાર્મર પ્રોડયુસર કંપનીઓ માટે પ્રાથમિકતા શ્રેણીમાં 5 કરોડ સુધી લોનની જોગવાઈ રખાઈ છે. ક્રોપ લોન અને મશીનરી માટે 2 કરોડ સુધીની લોન પ્રાથમિકતા શ્રેણીમાં ગણાશે. સરકાર રિન્યુએબલ એનર્જી ઉપર વિશેષ ભાર આપી રહી છે. જે માટે 15 કરોડની લોન મર્યાદા વધારીને 30 કરોડ કરવામાં આવી છે.

RBI ni priority sector guideline antargat khetudo mate dhiran ni maryadao ma vadharo karayo

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદા પણ વધારવામાં આવી છે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની ગાઈડલાઈન 1972માં લાગૂ પડાઈ હતી. જેમાં 1974 બાદ બેંકો માટે નક્કી કરાયું હતું કે કુલ ધિરાણના 33 ટકા પ્રાયોરિટી સેકટરને ફાળવે, જેમાં હવે 40 ટકા સુધી હિસ્સો નિર્ધારિત કરાયો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતોને આર્થિક બળ પૂરું પાડવા સરકાર વિશેષ પ્રયાસ કરી રહી છે. સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને બેન્ક તરફથી મળનાર 50 કરોડ રૂપિયા સુધીના ધિરાણને પણ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની વ્યાખ્યામાં સમાવી લેવાયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">