જાણો કેમ RBIના ગવર્નરે શક્તિકાન્ત દાસે આપી ડિઝિટલ પેમેન્ટ કરવાની સલાહ?

કોરોના વાઈરસના લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકાર સતત પ્રયત્નો કરી રહી છે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને આ વાઈરસ સામેની જંગમાં જાહેર કરવામાં આવેલાં લોકડાઉનને સહયોગ આપે. જો કે લોકો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. હાઈવે અને બસ સ્ટેન્ડ પર મોટી ભીડ થઈ જવાથી લોકોને વતન પહોંચાડવા માટે સરકારના […]

જાણો કેમ RBIના ગવર્નરે શક્તિકાન્ત દાસે આપી ડિઝિટલ પેમેન્ટ કરવાની સલાહ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:21 PM

કોરોના વાઈરસના લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકાર સતત પ્રયત્નો કરી રહી છે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને આ વાઈરસ સામેની જંગમાં જાહેર કરવામાં આવેલાં લોકડાઉનને સહયોગ આપે. જો કે લોકો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. હાઈવે અને બસ સ્ટેન્ડ પર મોટી ભીડ થઈ જવાથી લોકોને વતન પહોંચાડવા માટે સરકારના બસ સેવા શરૂ કરવી પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Trader looted of Rs 18 lakh in Morbi

આ પણ વાંચો :  કોરોના વાઈરસ : કોબા ગામના સરપંચે જે કામ કર્યું તેનાથી બધાએ પ્રેરણા લેવી જોઈએ!

આ બાજુ કોરોના વાઈરસ સંપર્કમાં આવ્યા બાદ ફેલાઈ છે. લોકડાઉનમાં પણ લોકો ખરીદી કરવા માટે બહાર જાય છે અને બાદમાં દુકાનદારને પૈસા પણ ચૂકવે છે. ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાન્ત દાસે એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી છે કે દુકાનો પર જ્યાં આવશ્યક હોય ત્યાં જ રોકડ રકમથી લેણદેણ કરો. કોરોના સામે જંગમાં ડિઝિટલ પેમેન્ટથી પોતાની રકમ ચૂકવો જેથી સંપર્ક ઘટાડી શકાય. આ સિવાય ડિઝિટલ પેમેન્ટમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવાની સલાહ આરબીઆઈ ગર્વનર શક્તિકાન્ત દાસે આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

rbi-chief-saktikanta-das-says-go-digital-to-stop-corona

ચલણી નોટથી કેવી રીતે ફેલાય છે કોરોના? જ્યારે પણ લોકો ખરીદી કરવા માટે જાય છે ત્યારે દુકાનદારને ચલણી નોટ આપે છે. બાદમાં અમુક રકમ પાછી પણ લે છે અને પોતાના ઘરે આવે છે. આમ ચલણી નોટ સતત લોકોના હાથમાં આવતી જતી પસાર થતી રહી છે. જેના લીધે કોરોના વાઈરસ ફેલાવાનો ખતરો વધી જાય છે. જેથી રિઝર્વ બેંકના ગર્વનરે રોકડ રકમના બદલે ડિઝિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે સલાહ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">