સિંગર રાનુ મંડલનો વધુ એક વીડિયો વાયરલ, હિમેશ રેશમિયાએ શેર કરી ગીતની ઝલક

કહેવાય છે નસીબમાંથી ક્યારેય કોઇ છીનવી શકતું નથી. રાનુ મંડલ જેનું જીવતું જાગતું ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઇ રાનુ તેનું પેટ ભરતી હતી. રાનુના કિસ્મતનો સિતારો હવે બદલાઇ ગયો છે. રાનુ મંડલ બોલિવુડમાં પ્લેબેક સિંગર બની સોંગ ગાઇ રહી છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

સિંગર રાનુ મંડલનો વધુ એક વીડિયો વાયરલ, હિમેશ રેશમિયાએ શેર કરી ગીતની ઝલક
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Aug 30, 2019 | 2:25 PM

કહેવાય છે નસીબમાંથી ક્યારેય કોઇ છીનવી શકતું નથી. રાનુ મંડલ જેનું જીવતું જાગતું ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે રેલ્વે સ્ટેશન પર ગીતો ગાઇ રાનુ તેનું પેટ ભરતી હતી. રાનુના કિસ્મતનો સિતારો હવે બદલાઇ ગયો છે. રાનુ મંડલ બોલિવુડમાં પ્લેબેક સિંગર બની સોંગ ગાઇ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હિમેશ રેશમિયાની ફિલ્મ “હેપ્પી હાર્ડી ઔર હીર” માં રાનુ મંડલે તેરી મેરી કહાનીનું સોંગ ગાયું છે. રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ માટે વધુ એક ગીત ગાયું છે. હિમેશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોંગની ઝલક શેર કરી છે.

આ પણ વાંચો: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હિમેશે રાનુનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે ઐતિહાસિક બ્લોકબસ્ટર સોંગ “તેરી મેરી કહાની” પછી રાનુ મંડલના ખૂબસૂરત અવાજમાં “હેપ્પી હાર્ડી ઔર હીર”નું નવું સોંગ “આદત” રેકોર્ડ કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">