સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પત્ની અને પુત્ર સાથે મોકલાયા જેલમાં, જાણો સમગ્ર મામલો

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન, ધારાસભ્ય પત્ની તજીન ફાત્મા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમને રામપુરની એડીજે 6 કોર્ટે 2 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો […]

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને પત્ની અને પુત્ર સાથે મોકલાયા જેલમાં, જાણો સમગ્ર મામલો
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 8:49 AM

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન, ધારાસભ્ય પત્ની તજીન ફાત્મા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમને રામપુરની એડીજે 6 કોર્ટે 2 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

Image result for azam khan

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવવાના મામલે બિન જામીનપત્ર વોરંટ જાહેર થયા પછી આઝમ ખાન પત્ની અને પુત્રની સાથે કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોર્ટે ત્રણે લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. આ મામલે આગામી સુનાવણી 2 માર્ચે થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અબ્દુલ્લાહ આઝમને 2 જન્મપ્રમાણ પત્રના મામલે આઝમ ખાનને તેમની પત્ની અને પુત્રની સાથે જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે એડીજે 6ની કોર્ટમાં સુનાવણી થઈ. જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો. હવે ત્રણે લોકોને 2 માર્ચ સુધી જેલમાં મોકલવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">