રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વલસાડ જીલ્લાનું વહીવટી તંત્ર એકશનમાં, દુકાનોથી લઈને વિવિધ પર્યટન સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વલસાડ જીલ્લાનું વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. જીલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનથી લઈને વિવિધ પર્યટન સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જીલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર દિવાળીના તેહવારો બાદ લોકોનો જમાવડો થયો હતો. કોરોનાની ચેઈનને તોડવા […]

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વલસાડ જીલ્લાનું વહીવટી તંત્ર એકશનમાં, દુકાનોથી લઈને વિવિધ પર્યટન સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
Follow Us:
| Updated on: Nov 21, 2020 | 9:55 AM

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વલસાડ જીલ્લાનું વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે. જીલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમના સભ્યો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનથી લઈને વિવિધ પર્યટન સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જીલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર દિવાળીના તેહવારો બાદ લોકોનો જમાવડો થયો હતો. કોરોનાની ચેઈનને તોડવા માટે પગલા લેવાજ પડે છે અને એટલે જ આજે ટીમે ચેકિંગ હાથ ધાર્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">