રાજય પુરવઠા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય, સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ

રાજય પુરવઠા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય, સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ

રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી રેશનિંગની દુકાનો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. હવેથી રેશનિંગની દુકાનો અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહેશે. અને એક પણ દિવસની રજા પાળવામાં નહીં આવે. રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

READ  દિવાળી બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments