રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટ રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે […]

રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 7:03 AM

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટ રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શહેરમાં PPPના ધોરણે એમ્યૂઝમેન્ટ પાર્ક તેમજ વાવડી અને કોઠારિયામાં ઓડિટોરિયમ બનાવવામાં આવશે. સાથે જ મહિલાઓ માટે રવિવારી બજાર તેમજ 3 નવા ગાર્ડન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ અને ત્રણેય જોનમાં કલરફુલ LED લગાવવા જાહેરાત કરાઈ છે. સાથે જ આ બજેટમાં 24 નવી યોજનાનો સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરો કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">