Rajkot : શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી સાફ- સફાઈ કરાવી, જુઓ Video

અત્યારે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે જો આ બાળકો સાથે અણબનાવ બને તો તેનો જવાબદાર કોણ ? સાફ સફાઈના નામ પર શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકી છત પર ચડાવ્યાં હતાં. જો તેમને કઈ પણ થાય તો કોણ જવાબદારી લેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 9:47 AM

રાજકોટના અશોક નગર પાસે આવેલી શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નબર 81માં બપોરના સમયે શાળાના છજા પર વિદ્યાર્થીઓને ચડાવીને સાફ સફાઈ કરાવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે. બે વિદ્યાર્થીઓને શાળાના છજા પર હાથમાં સાવરણી લઈને સાફ-સફાઈ કરે છે અને શિક્ષિકા નીચે ઉભા ઉભા તેમને સાફ – સફાઈ કરવા માટે સૂચના આપી રહ્યાં છે.

આ પણ વાંચો : Rajkot: લસણ- ડુંગળીની મબલખ આવકથી છલકાયું ગોંડલ માર્કેટ યાર્ડ

અણબનાવનો જવાબદાર કોણ

અત્યારે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે જો આ બાળકો સાથે અણબનાવ બને તો તેનો જવાબદાર કોણ ? સાફ સફાઈના નામ પર શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકી છત પર ચડાવ્યાં હતાં. જો તેમને કઈ પણ થાય તો કોણ જવાબદારી લેશે. પેન પકડવાની જગ્યામાં તેમને સાવરણી પકડાવવામાં આવી છે.

પ્રિન્સિપલનો બચાવ

આ ઘટના અંગે શાળાના પ્રિન્સિપલ રીટાબેનને પ્રશ્ન પુછતા તેમને જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓને છત પર ચડાવી સાફ સફાઈ કરવી તો ગર્વની બાબત છે. આ રીતે છત પર ચડાવીને સફાઈ કરવાની કામગીરીને મોટિવેશનલ પ્રવૃત્તિ ગણાવી દીધી હતી.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">