રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની ખેર નથી, કોર્પોરેશને મોકલાવ્યો પ્રથમ ઈ-મેમો

રાજકોટમાં પાન ખાઈને પિચકારી મારતા લોકો બે ઘડી વિચાર કરજો. પાન ખાઈને જાહેરમાં પિચકારી મારવી પડશે અધરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પાન ખાઈને પિચકારી મારનાર સૌ પ્રથમ વ્યક્તિને ઈ ચલણ મોકલાવ્યું છે. RMCએ રોડ પર ગંદકી કરનારને ઈ ચલણથી દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પણ વાંચો: શું તમને ખબર છે કે આ 5 […]

રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની ખેર નથી, કોર્પોરેશને મોકલાવ્યો પ્રથમ ઈ-મેમો
Follow Us:
| Updated on: May 17, 2019 | 11:13 AM

રાજકોટમાં પાન ખાઈને પિચકારી મારતા લોકો બે ઘડી વિચાર કરજો. પાન ખાઈને જાહેરમાં પિચકારી મારવી પડશે અધરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પાન ખાઈને પિચકારી મારનાર સૌ પ્રથમ વ્યક્તિને ઈ ચલણ મોકલાવ્યું છે. RMCએ રોડ પર ગંદકી કરનારને ઈ ચલણથી દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કે આ 5 દેશોમાં કેરીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, જાણો ક્યાં દેશમાં કેરી સૌથી વધારે પાકે છે?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રથમ વખત રૂપિયા 200નો દંડ વસુલ કરવામાં આવશે જ્યારે બીજી વખતે 500 અને ત્રીજી વખત નિયમ ભંગ કરનાર પાસેથી 700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે. તેમ છતાં પણ વાહન ચાલક નિયમભંગ કરશે તો અધિકારીઓ રૂબરૂ જઇને 1 લાખ સુધીનો દંડ ફટકારી વાહન ડીટેઇન કરશે. મહત્વનું છે કે, જાહેરમાં થુંકીને ગંદકી કરનારા લોકોને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી ન હોવાથી હવે રાજકોટ મહાનગરપાલીકાએ કડક વલણ અપનાવવાની જરૂર ઉભી થઇ છે. આમ હવે ગુજરાતમાં લોકો પર કેમેરા નજર રાખશે અને તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">