રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવતું. જેનાથી કંટાળીને આજે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.   Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો […]

રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 6:14 AM

રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને હાઈવે ચક્કાજામ કરી દીધો છે, આ ઘટના છે અવધ રોડ પરની જ્યાં મુખ્યપ્રધાન આવાસ યોજનાના 1,020 ઘરોમાં છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવતું. જેનાથી કંટાળીને આજે મહિલાઓ સહિત સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ ઘર નજીક આવેલો હાઈવે ચક્કાજામ કરી દીધો. સ્થિતિ એટલી વણસી કે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. તેમ છતાં મહિલાઓએ પોતાનું વિરોધ પ્રદર્શન ચાલું રાખતાં પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના રાત-દિવસ ઉજાગરા, મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓ અને MLA વચ્ચે બેઠક

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">