VIDEO: રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત, હજુ સુધી નથી આવ્યો કોઈ ઉકેલ

રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. અહીં લોકોની સાથે સાથે પશુઓને પણ એટલી તકલીફ પડી રહી છે કે તેમના માટે ખાસ મચ્છરદાની બનાવડાવી પડે છે. માલધારીઓએ તારપુરથી ખાસ મચ્છરદાની બનાવડાવી છે. પશુઓને સાચવવા માટે નેટ બાંધવામાં આવે છે.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની […]

VIDEO: રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત, હજુ સુધી નથી આવ્યો કોઈ ઉકેલ
Follow Us:
| Updated on: Feb 28, 2020 | 4:11 AM

રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. અહીં લોકોની સાથે સાથે પશુઓને પણ એટલી તકલીફ પડી રહી છે કે તેમના માટે ખાસ મચ્છરદાની બનાવડાવી પડે છે. માલધારીઓએ તારપુરથી ખાસ મચ્છરદાની બનાવડાવી છે. પશુઓને સાચવવા માટે નેટ બાંધવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાંજથી લઈને સવાર સુધી મચ્છરોનો ઉપદ્રવ એટલો હોય છે કે પશુઓ આરામ પણ નથી કરી શકતા. જેના કારણે પશુઓ માટે ખાસ નેટ બાંધવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓએ હડતાળ પાડી હતી. જો કે હજુ સુધી મચ્છરોને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">