રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા ફરી શરુ કરવામાં આવી

rajkot marketyardma magfalini aavak ane harajini prakriya fari sharu karvama aavi

વરસાદની આગાહીને લઇને રાજકોટ યાર્ડમાં મગફળીની આવક અને હરાજીની પ્રકિયા બંધ હતી, પરંતુ આજે 3 દિવસ પછી ફરી એક વખત રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રકિયા શરુ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં આશરે 35થી40 હજાર ગુણી મગફળીની આવક થવાની શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પાંચ દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરવાામાં આવી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 90 હજાર ગુણી મગફળીની આવક થઇ છે.

READ  ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વરસાદના કારણે 33% થી વધુ નુકસાન થયું હશે તેને મળશે સહાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments