રાજકોટ જીલ્લા કો ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂત લક્ષી જાહેરાત, જયેશ રાદડિયા દ્વારા ૬ સ્કીમની જાહેરાતથી સભાસદ ખેડૂતોમાં આનંદની લાગણી

રાજકોટ જીલ્લા કો ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂત લક્ષી જાહેરાત, જયેશ રાદડિયા દ્વારા ૬ સ્કીમની જાહેરાતથી સભાસદ ખેડૂતોમાં આનંદની લાગણી

રાજકોટ જીલ્લા કો ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂત લક્ષી એક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ૬ સ્કીમ જાહેર કરી છે તે મુજબ ૩ વર્ષની મુદ્દત સાથે ખેડૂતોને ૨ લાખ રૂપિયાની રોકડ શાખા, ખેત ઓજાર જાળવણી યોજનામાં અપાતી ૨ લાખની રકમ વધારીને ૩ લાખ કરી દેવામાં આવી છે.

FB Comments
READ  રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં નુકસાન,ખેડુતોની મદદે આવી સરકાર,ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે કરવા 32થી વધુ ટીમની રચના કરાઈ