VIDEO: રાજકોટમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે […]
રાજકોટમાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા છે. ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટને લઈને GST વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટના 16, ગોંડલના 2, શાપર 1 અને વાંકાનેરમાં 1 વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી છે. 20માંથી 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે 9 વેપારીઓને ત્યાં હાલમાં પણ તપાસ ચાલુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો