IPLનો નશો ઉતર્યો હોય તો ગુજરાતીઓ માટે આવી ગયું છે SPL, ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવાની નથી કોઈ ટિકીટ

મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની અને ઈન્ડિયન પ્રિમિયર લીગનું સમાપન થયું. જો કે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ પર IPL જેવો જ ક્રિકેટ ફિવર આજથી ફરી જોવા મળશે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉદઘાટન થશે પ્રથમ મેચ હાલાર હીરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે રમાશે. આ SPL ટૂર્નામેન્ટમાં હાલાર હિરોઝ, ડી.જી,ગોહિલવાડ, સોરઠ લાયન્સ, […]

IPLનો નશો ઉતર્યો હોય તો ગુજરાતીઓ માટે આવી ગયું છે SPL, ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોવાની નથી કોઈ ટિકીટ
Follow Us:
| Updated on: May 14, 2019 | 9:52 AM

મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની અને ઈન્ડિયન પ્રિમિયર લીગનું સમાપન થયું. જો કે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ પર IPL જેવો જ ક્રિકેટ ફિવર આજથી ફરી જોવા મળશે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉદઘાટન થશે

પ્રથમ મેચ હાલાર હીરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે રમાશે. આ SPL ટૂર્નામેન્ટમાં હાલાર હિરોઝ, ડી.જી,ગોહિલવાડ, સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ ટીમ ભાગ લઈ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ વિનામૂલ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચની મજા માણી શકશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ ટૂર્નામેન્ટનું સ્ટાર સ્પોર્ટસ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. SCના અધિકારીઓના મતે આ ટૂર્નામેન્ટથી સૌરાષ્ટ્રના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. 14મેથી 22 મે સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ સહિતના સ્ટાર ક્રિકેટરો પણ ભાગ લેશે.

આજે પ્રથમ મેચ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સની વચ્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે.

આ પણ વાંચો: 2019માં આ મોબાઈલ ફોન પર બંધ થઈ જશે WHATSAPP,આ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને, જાણો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">