ટ્રાફિકના નિયમને લઇને સ્થાનિકોએ ટ્રાફિક પોલીસની ગાડી રોકતા થયું ઘર્ષણ, જુઓ VIDEO
રાજકોટના ગોંડલ રોડ પર આજે ટ્રાફિક પોલીસ અને આમ જનતા આમને સામને આવી ગઇ. ટ્રાફિકના નવા કાયદાના અમલને લઇને હવે જનતા જાગૃત બની ગઇ છે, ત્યારે ટ્રાફિક પોલીસના વાહનને નિયમોના પાલન મુદ્દે સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો. જોકે ટ્રાફિક પોલીસે વાહન ન રોકતા મામલો બિચક્યો અને ટ્રાફિક પોલીસે અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસનું વાહન રોકવાની […]
રાજકોટના ગોંડલ રોડ પર આજે ટ્રાફિક પોલીસ અને આમ જનતા આમને સામને આવી ગઇ. ટ્રાફિકના નવા કાયદાના અમલને લઇને હવે જનતા જાગૃત બની ગઇ છે, ત્યારે ટ્રાફિક પોલીસના વાહનને નિયમોના પાલન મુદ્દે સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો. જોકે ટ્રાફિક પોલીસે વાહન ન રોકતા મામલો બિચક્યો અને ટ્રાફિક પોલીસે અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસનું વાહન રોકવાની ઘટના બનતા જ શહેરના ઉ્ચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. જોકે પોલીસે સંયમથી કામ લેતા મામલે થાળે પડ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: લોકોને પડી શકે છે મોટી મુશ્કેલી! 5 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ VIDEO