રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ વાસીઓ રાજીના રેડ, જુઓ VIDEO

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી આસપાસના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઈ ગયા. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન […]

રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ વાસીઓ રાજીના રેડ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 9:14 AM

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી આસપાસના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઈ ગયા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, મુખ્યપ્રધાનના પત્ની અંજલીબેન રૂપાણી, ધનસુખ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો આજી ડેમ પહોંચ્યા અને આજી ડેમના જળને શ્રીફળ, ચુંદડી સાથે વધાવી લીધા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ 4 વર્ષ બાદ આજી ડેમ ઓવરફ્લો થતા ખુશી વ્યક્ત કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારો જળબંબાકાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">