મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

મુંબઈમાં ફરી મૂશળધાર વરસાદ વરસ્યો છે. સાયન, દાદર, માટુંગા, માહિમ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ વરસ્યો છે. વસઈ, નાલાસોપારા અને હિન્દમાતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પણ વાંચો: VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું […]

મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 3:15 PM

મુંબઈમાં ફરી મૂશળધાર વરસાદ વરસ્યો છે. સાયન, દાદર, માટુંગા, માહિમ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ વરસ્યો છે. વસઈ, નાલાસોપારા અને હિન્દમાતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારે વરસાદને પગલે હિન્દમાતામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. ભારે વરસાદને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈ આવતી-જતી ફ્લાઈટ્સ 20 મિનિટ મોડી પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">