3000 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું!

ગુજરાતમાં 3000 કરોડના ખર્ચે બની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવા લાગ્યું છે. સહેલાણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લોકો દ્વારા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા […]

3000 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું!
Statue of Unity_ Tv9
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 5:02 PM

ગુજરાતમાં 3000 કરોડના ખર્ચે બની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવા લાગ્યું છે. સહેલાણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લોકો દ્વારા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જિલ્લા ક્લેકટરે પણ કહ્યું કે આ ઘટના સાચી છે અને મરમ્મતનું કામ કરાઈ રહ્યું છે. આ પ્રતિમાની અંદર ડિઝાઈન જ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના લીધે પાણી ટપકે છે. જો તેને જ બંધ કરી દેવાઈ તો રમણીય દ્રશ્યને સહેલાણીઓ જોઈ શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંંચો: અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સંભાળનું કામ લાર્સન અને ટુરબોને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતિમાની અંદર 153 મીટર ઊંચાઈએ એક ગેલેરી બનાવવામાં આવી છે અને ત્યાંથી લોકો આ વિસ્તારનો નજારો જોઈ શકે છે.

[yop_poll id=”1″]

તંત્ર દ્વારા જે પણ દાવો કરવામાં આવી રહ્યો હોય પણ લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.  જેમાં ઘણાં નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને આ મુદ્દાએ હવે રાજનીતિક રુપ સોશિયલ મીડિયામાં લઈ લીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">