દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પ્રસરી ઠંડક, સોનીપતમાં કરા પડ્યા

દિલ્હીમાં-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં સવારે વરસાદ પડ્યો છે. દિલ્હીના વાતાવરણમાં અચાનક જ બદલો આવ્યો છે. જેના લીધે દિલ્હીમાં ઠંડીની એક લહેર છવાઈ ગયી છે. પહાડી રાજ્યોમાં વરસાદના લીધે દિલ્હીનું વાતાવરણ પણ બદલાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીનું વાતાવરણ આજે વાદળછાયું બની રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પ્રસરી ઠંડક, સોનીપતમાં કરા પડ્યા
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 11:18 AM

દિલ્હીમાં-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં સવારે વરસાદ પડ્યો છે. દિલ્હીના વાતાવરણમાં અચાનક જ બદલો આવ્યો છે. જેના લીધે દિલ્હીમાં ઠંડીની એક લહેર છવાઈ ગયી છે. પહાડી રાજ્યોમાં વરસાદના લીધે દિલ્હીનું વાતાવરણ પણ બદલાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીનું વાતાવરણ આજે વાદળછાયું બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :   ઈન્કમટેક્ષ વિભાગનો અમદાવાદમાં સપાટ્ટો, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો ખૂલાસો

બુધવારના રોજ સવારે મધ્ય દિલ્હી, પશ્ચિમ દિલ્હીની સાથે ગાજિયાબાદ, મોદીનગર, હાપુડ અને સોનીપતમાં વરસાદ પડ્યો હતો. સોનીપતના અમુક વિસ્તારોમાં તો કરા સાથે વરાસદ પણ પડ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વરસાદ પહેલાં શહેરમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. હવામાન વિભાગે કહ્યું કે આ વરસાદના લીધે પ્રદૂષણથી છૂટકારો મળી શકશે. જો કે વરસાદના લીધે અને રોશની ઓછી થવાના લીધે દિલ્હી શહેરના વાહનવ્યહારને અસર પડી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">