રેલ્વેએ આ બધી જ ટ્રેનો 27 નવેમ્બર સુધી કરી કેન્સલ, જો તમે ટિકિટ કરાવી છે તો ચેક કરી લો ગાડી નંબર

જો તમે 27 નવેમ્બર સુધી મુસાફરીનું આયોજન કરી રહ્યાં હો અને તમે અગાઉથી જ ટિકિટ પણ બુક કરાવી રાખી છે. તો તમારી ગાડીનું સ્ટેટસ એકવાર જરૂર ચેક કરી લો કારણ કે રેલ્વેએ કેટલીયે ટ્રેનોને કેન્સલ કરી દીધી છે. 23 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી ચાલનારી અનેક ટ્રેનોને રેલ્વેએ કેન્સલ કરી દીધી છે. ઉત્તર રેલ્વેના મુરાદાબાદ […]

રેલ્વેએ આ બધી જ ટ્રેનો 27 નવેમ્બર સુધી કરી કેન્સલ, જો તમે ટિકિટ કરાવી છે તો ચેક કરી લો ગાડી નંબર
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 24, 2020 | 6:30 PM

જો તમે 27 નવેમ્બર સુધી મુસાફરીનું આયોજન કરી રહ્યાં હો અને તમે અગાઉથી જ ટિકિટ પણ બુક કરાવી રાખી છે. તો તમારી ગાડીનું સ્ટેટસ એકવાર જરૂર ચેક કરી લો કારણ કે રેલ્વેએ કેટલીયે ટ્રેનોને કેન્સલ કરી દીધી છે. 23 નવેમ્બર થી 27 નવેમ્બર સુધી ચાલનારી અનેક ટ્રેનોને રેલ્વેએ કેન્સલ કરી દીધી છે.

ઉત્તર રેલ્વેના મુરાદાબાદ મંડલ પર લક્સર-હરિદ્વાર રેલ સેક્શન પર ફૂટ ઓવર બ્રીજ તથા ગર્ડર સંબંધીત કાર્ય થઈ રહ્યું છે. જેથી ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. ઉત્તર રેલ્વેએ આ જાણકારી જાહેરાત પ્રસિદ્ધ કરીને આપી છે.મહત્વનું છે કે રદ્દ કરાયેલી ટ્રેનોમાં નવી દિલ્લી-દહેરાદૂન-નવી દિલ્લી શતાબ્દી એક્સપ્રેસ પણ સામેલ છે. સાથે જ નીચે આપેલુ આ લીસ્ટ પણ જોઈ લો જેમાં કેન્સલ કરાયેલી ટ્રેનોનું લીસ્ટ છે. તમારી બુક કરાવેલી ટ્રેનના નંબરનું સ્ટેટસ પણ તમે આ સિવાય રેલ્વેની વેબસાઈટ પરથી જોઈ શકો છો.ગાડી નંબર 02017/02018 નવી દિલ્લી-દહેરાદૂન-નવી દિલ્લી શતાબ્દી એક્સપ્રેસ સ્પેશીયલ તારીખ 23,24 અને 27 નવેમ્બર 2020ના રોજ રદ્દ રહેશે.ગાડી નંબર 02091/02092 કાઠગોદામ-દહેરાદૂન-કાઠગોદામ એક્સપ્રેસ સ્પેશીયલ તારીખ 24 તથા 27 નવેમ્બર 2020 ના રદ્દ રહેશે.ગાડી નંબર 04114 દહેરાદૂન-પ્રયાગરાજ એક્સપ્રેસ સ્પેશીયલ 24 નવે. 2020ના રોજ રદ્દ

 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">