રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે આવી નવી ખુશખબરી, હવે ટ્રેનમાં આ રીતે મળશે મફતમાં મનોરંજન

રેલવે મુસાફરો માટે નવી નવી સુવિધાઓમાં સતત વધારો કરી રહ્યું છે. ત્યારે રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે એક નવી ખુશખબરી આવી છે. રેલવે એપ્લિકેશન દ્વારા ટિકીટ અને જમવાનું બુકિંગ કરવાની સુવિધા આપ્યા પછી રેલવે મંત્રાલય મુસાફરી દરમિયાન અને ટ્રેનના સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા સમયે હવે તમે કંટાળો નહી અનુભવો. રેલવે એક નવી એપ્લિકેશન વિકસિત […]

રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે આવી નવી ખુશખબરી, હવે ટ્રેનમાં આ રીતે મળશે મફતમાં મનોરંજન
Follow Us:
| Updated on: Jul 22, 2019 | 2:57 AM

રેલવે મુસાફરો માટે નવી નવી સુવિધાઓમાં સતત વધારો કરી રહ્યું છે. ત્યારે રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે એક નવી ખુશખબરી આવી છે. રેલવે એપ્લિકેશન દ્વારા ટિકીટ અને જમવાનું બુકિંગ કરવાની સુવિધા આપ્યા પછી રેલવે મંત્રાલય મુસાફરી દરમિયાન અને ટ્રેનના સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા સમયે હવે તમે કંટાળો નહી અનુભવો. રેલવે એક નવી એપ્લિકેશન વિકસિત કરી રહ્યું છે. ત્યારબાદ મુસાફર મફતમાં મનોરંજન અને સમાચાર સરળતાથી તેમના મોબાઈલ પર જોઈ શકશે.

રેલવે બોર્ડે તેના માટે રેલટેલ કોર્પોરેશનને આ એપ્લિકેશન વિકસિત કરવા માટે કહ્યું છે. આ એપ્લિકેશન પર મુસાફરોને ટીવી સિરીયલથી લઈને સમાચાર અને ફિલ્મો પણ જોવા મળશે. શરૂઆતમાં આ એપ્લિકેશનનો ઉપયોગ 1600 સ્ટેશનો પર કરવામાં આવશે. જ્યાં હાલમાં મફત વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓક્ટોબર મહિના સુધી બાકીના 4700 સ્ટેશન પર પણ લોકોને આ પ્રકારની સુવિધા મળશે. મુસાફરોને એપ્લિકેશન પર ગીત, ભક્તિ, કાર્યક્રમ, સમાચાર, ફિલ્મો, વગેરે જોવા મળશે. રેલવે આ એપ્લિકેશન પર જાહેરાત પણ ચલાવશે, જે કમાણીનો મુખ્ય આધાર રહેશે. આ જાહેરાત એપ્લિકેશનના હોમ પેજ અને કાર્યક્રમોની વચ્ચે ચાલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રેલટેલ ઝડપી જ આ એપ્લિકેશનને તૈયાર કરવા માટે ટેન્ડર નિકાળશે. એપ્લિકેશન માત્ર રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર જ કામ કરશે. એપ્લિકેશનની સેવા લેવા માટે મુસાફરોને રેલવેના વાઈ-ફાઈથી કનેક્ટ કરવુ પડશે, ત્યારે જ તે આ સુવિધાનો લાભ લઈ શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">