VIDEO: દિલ્લીમાં નાગરિકત્વના કાયદા સામે કોંગ્રેસ કરશે વિરોધ, રાજઘાટ ખાતે કોંગ્રેસનો સત્યાગ્રહ

દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરશે. આ પણ વાંચો: VIDEO: દિલ્લીના કિરાડીમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]

VIDEO: દિલ્લીમાં નાગરિકત્વના કાયદા સામે કોંગ્રેસ કરશે વિરોધ, રાજઘાટ ખાતે કોંગ્રેસનો સત્યાગ્રહ
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 4:36 AM

દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરશે.

આ પણ વાંચો: VIDEO: દિલ્લીના કિરાડીમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાશે. મહત્વનું છે કે, રવિવારે દિલ્લીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનકર્તાઓેને વિરોધીઓની અફવામાં ન આવવા અપીલ કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી સરકારના આ કાયદા સામે હંગામો કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">