રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે ફરી તીખો પ્રહાર કર્યો છે. TV9 Gujarati Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, […]

રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 5:44 AM

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મુદ્દે ફરી તીખો પ્રહાર કર્યો છે.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મોદીએ ગઈકાલે એક ન્યૂઝ ચૅનલના કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અને યૂપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે જો આજના સમયે દેશ પાસે રાફેલ લડાકૂ વિમાનો હોત, તો પરિણામ કંઇક બીજું જ આવત.

મોદીના આ પ્રહાર સામે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વળતો હુમલો કરતા ટ્વીટ કર્યું છે, ‘પ્રિય પીએમ, શું આપને જરા પણ શરમ નથી આવતી ? આપે 30,000 કરોડ રૂપિયા ચોરીને પોતાના મિત્ર અનિલને આપી દીધાં. રાફેલના વિલંબ માટે એકમાત્ર આપ એકલા જ જવાબદાર છો અને તેના કારણે જ વિંગ કમાંડર અભિનંદન જેવા બહાદુર પાયલૉટોએ જૂના વિમાનો ઉડાવી પોતાનો જીવ જોખમમાં નાખવો પડી રહ્યું છે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">