અટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ

હાથરસ ખાતે પોલીસે પ્રિયંકા વાડરા અને રાહુલ ગાંધીની અટકાયત કરતા કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને સુરત તથા વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ સળગાવીને જોરદાર વિરોધ નોંધાવ્યો. સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પુતળું સળગાવ્યું. તો પોલીસે શહેર પ્રમુખ સહિત 25 કાર્યકરોની અટકાયત કરી. બીજી તરફ વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળીને વિરોધ પ્રદર્શીત કર્યો અને […]

અટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 6:23 PM

હાથરસ ખાતે પોલીસે પ્રિયંકા વાડરા અને રાહુલ ગાંધીની અટકાયત કરતા કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને સુરત તથા વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ સળગાવીને જોરદાર વિરોધ નોંધાવ્યો. સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે પુતળું સળગાવ્યું. તો પોલીસે શહેર પ્રમુખ સહિત 25 કાર્યકરોની અટકાયત કરી. બીજી તરફ વડોદરામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળીને વિરોધ પ્રદર્શીત કર્યો અને રાહુલ તથા પ્રિયંકાની અટકાયત સામે આક્રોશ પ્રગટ કર્યો.

આ પણ વાંચો: RBIએ MSF હેઠળની બેંકો માટે ઋણ સ્વીકાર મર્યાદા 31 માર્ચ 2021 સુધી વધારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">